News

Free training course of Assistant Beauty Therapist supported by GSDM and implemented by RERF at Kukarawad

Free training course of Assistant Beauty Therapist supported by GSDM and implemented by RERF at Kukarawad

ગુજરાત સરકારના સ્કીલ ડેવલોપમેન્ટ મિશન, ગાંધીનગર દ્વારા કૌશલ્ય વર્ધન તાલીમ કેન્દ્રને ૧૨૦ વિધાર્થીનીઓ માટે સરકાર માન્ય સર્ટીફીકેટ કોર્ષ આસિસ્ટન્ટ બ્યુટી થેરાપીસ્ટ ની ની:શુલ્ક તાલીમ આપવા માટેનો લક્ષાંક આપવામાં આવેલ છે. તે માટે કેન્દ્ર દ્વારા વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ માટેની કાર્યવાહી શરુ કરેલ છે. બ્યુટી પાર્લરનો કોર્ષ કરી રોજગારી- સ્વરોજગારી મેળવવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ સત્વરે પ્રવેશ મેળવી લેવામાં જણાવવામાં આવે છે. આ કોર્ષ તદન ની:શુલ્ક છે. ધો. ૯ પાસ, ઉમર ૧૬ વર્ષથી વધુ કોઈ પણ જ્ઞાતિની મહિલાઓ આ કોર્ષમાં જોડાઈ શકે છે. વધુ વિગતો માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવો.

સ્થળ : કૌશલ્ય વર્ધન કેન્દ્ર, પ્રથમ માળ, શક્તિ હાઈટસ, રેલ્વે ફાટકની બાજુમાં, ટીંટોદળ રોડ, કુકરવાડા, તા. વિજાપુર

સંપર્ક : પ્રિન્સીપાલશ્રી, રમીલાબેન પટેલ, મો. નં. 99133 82830

Whatsapp Facebook Twitter