News

Hospital Assistant Technician Exam organize in Vadnagar

Hospital Assistant Technician Exam organize in Vadnagar

અમારી સંસ્થા રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનના વડનગર સેન્ટર ખાતે  ચાલતા હોસ્પિટલ આસિસ્ટન્ટ ટેકનીસીયનની (H.A.T) પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ. આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને કૌશલ્ય તાલીમ લેવા સક્ષમ બનાવવાનો છે જે તેમને વધુ સારી આજીવિકા મેળવવામાં મદદ કરશે. આ પરિક્ષા આપનાર તમામ વિધાર્થીઓને હાર્દિક શુભકામનાઓ.

Whatsapp Facebook Twitter