News

PMKVY Online Exam for Field Technician Computing And Peripherals at Visnagar Centre

PMKVY Online Exam for Field Technician Computing And Peripherals at Visnagar Centre

રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, વિસનગર સંસ્થા ખાતે ભારત સરકાર દ્વારા ચાલતા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના PMKVY 3.0 અંતર્ગત કૌશલ્ય વિકાસ તાલીમ – Field Technician Computing And Peripherals કોર્સના 30 તાલીમાર્થીઓની પરીક્ષા લેવામાં આવેલ.
આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને ઉદ્યોગ સંબંધિત કૌશલ્ય તાલીમ લેવા સક્ષમ બનાવવાનો છે જે તેમને વધુ સારી આજીવિકા મેળવવામાં મદદ કરશે.

 Visit : https://www.facebook.com/rebirtheducation/posts/4480599898714055

Whatsapp Facebook Twitter