News

Free Kit Distribution for GULM Project of Garment Cutter at Devgadh Baria

Free Kit Distribution for GULM Project of Garment Cutter at Devgadh Baria

રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, દેવગઢ બારીઆ સેન્ટરમાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન – Day NULM અંતર્ગત કૌશલ્ય વિકાસ તાલીમ –Garment Cutter કોર્સના 75 તાલીમાર્થીઓને નગરપાલિકા દ્વારા નિ:શુલ્ક તાલીમ આપવા માટે પસંદગી કરવામાં આવી છે. તાલીમનો સમયગાળો 5 માસ રહેશે. તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને રોજગારી સહાય પુરી પાડવામાં આવશે. રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, વિસનગર વતી દેવગઢ બારીઆ સેન્ટરહેડ શ્રી ને ખુબ ખુબ શુભેચ્છાઓ.

Whatsapp Facebook Twitter