News

New Center Opening at Sojitra under GULM Project

New Center Opening at Sojitra under GULM Project

રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, સોજીત્રા સેન્ટરમાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન – Day NULM અંતર્ગત કૌશલ્ય વિકાસ તાલીમ – Account Assistant using Tally and Driver LMV કોર્સના 100 તાલીમાર્થીઓને નગરપાલિકા દ્વારા નિ:શુલ્ક તાલીમ આપવા માટે પસંદગી કરવામાં આવી છે. તાલીમનો સમયગાળો 3 માસ રહેશે. તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને રોજગારી સહાય પુરી પાડવામાં આવશે.

રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, વિસનગર વતી સોજીત્રા સેન્ટરહેડ શ્રી ને ખુબ ખુબ શુભેચ્છાઓ.

Whatsapp Facebook Twitter