News

New Center Opening at Mehsana under GULM Project

New Center Opening at Mehsana under GULM Project

રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, મહેસાણા સેન્ટરમાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન – Day NULM અંતર્ગત કૌશલ્ય વિકાસ તાલીમ – Basic Car Servicing કોર્સના 50 તાલીમાર્થીઓને નગરપાલિકા દ્વારા નિ:શુલ્ક તાલીમ આપવા માટે પસંદગી કરવામાં આવી છે. તાલીમનો સમયગાળો 3 માસ રહેશે. તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને રોજગારી સહાય પુરી પાડવામાં આવશે. ?????? ????????? ???? ?????? ?????????, ?????? ??? ??????? ????????? ???? ?? ??? ??? ?????????.

Whatsapp Facebook Twitter