Activity

Domestic Data Entry Operator Exam At Junagadh

Domestic Data Entry Operator Exam At Junagadh

Dr APJ Abdul Kalam National Institute for Skill Development promoted by RERF India

રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, જુનાગઢ દ્વારા ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં મળેલ વર્ક મુજબ ચાલી રહેલા Domestic Data Entry Operator ના તાલીમવર્ગના એસેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ તાલીમાર્થીઓએ આ એસેસમેન્ટમાં હાજરી આપી તાલીમને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.

Whatsapp Facebook Twitter