Activity

A theory session was organized today for students studying in CCC course at Rebirth Education and Research Foundation

A Theory Session Was Organized Today For Students Studying In CCC Course At Rebirth Education And Research Foundation

Dr APJ Abdul Kalam National Institute for Skill Development promoted by RERF India

રિબર્થ એજ્યુકેશન અને રીસર્ચ ફાઉન્ડેશન, વિસનગર સંસ્થામાં #CCC કોર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે આજ રોજ એક થીયરી સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર એ દરેક વ્યવસાય સાથે જોડાયલ એક અભિન્ન અંગ છે. જેમાં વિધાર્થીઓને #કોમ્પ્યુટરના અલગ અલગ પાર્ટનું કામ અને તે કઈ રીતે કામ કરે છે તે વિષે માહિતગાર કરવામાં આવ્યા.

Whatsapp Facebook Twitter