Activity

CEDA EDP Training At Mansa

CEDA EDP Training At Mansa

Dr APJ Abdul Kalam National Institute for Skill Development promoted by RERF India

સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણાં અને વિકાસ નિગમ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ખાતે સ્થાપવામાં આવેલ દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર (CEDA) દ્વારા આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત રિબર્થ એજ્યુકેશન અને રીસર્ચ ફાઉન્ડેશન, વિસનગર સંસ્થાના સહયોગથી તા: ૦૯/૦૯/૨૦૨૨, સ્થળ- માણસા, તાલુકો- માણસા, જિલ્લો -ગાંધીનગર ખાતે ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ વિષય પર એક દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૦ દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગજનો આર્થિક અને સામાજીક રીતે આત્મનિર્ભર બને અને તેમનો સર્વાંગી વિકાસ થાય. જેમાં અતિથિ તરીકે માણસા નગરપાલિકા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શ્રીમતિ ભાવનાબેન ઠાકોર, નવજ્યોત ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી રજ્નીશભાઈ પ્રજાપતિ તેમજ ટ્રેનર શ્રી સુહાસભાઇ પ્રજાપતિ હાજર રહ્યા હતા અને આ તાલીમી કાર્યકમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.

Whatsapp Facebook Twitter