Activity

Centre For Enpowerment Of Differenly Abled EDP Training At Kuvasana

Centre For Enpowerment Of Differenly Abled EDP Training At Kuvasana

Dr APJ Abdul Kalam National Institute for Skill Development promoted by RERF India

સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણાં અને વિકાસ નિગમ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ખાતે સ્થાપવામાં આવેલ દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર (CEDA) દ્વારા રિબર્થ એજ્યુકેશન અને રીસર્ચ ફાઉન્ડેશન, વિસનગર સંસ્થાના સહયોગથી તા: ૦૭/૦૯/૨૦૨૨, સ્થળ- કુવાસણા(મહેસાણા), તાલુકો- વિસનગર, જિલ્લો -મહેસાણા ખાતે ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ વિષય પર એક દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૦ દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગજનો આર્થિક અને સામાજીક રીતે આત્મનિર્ભર બને અને તેમનો સર્વાંગી વિકાસ થાય. જેમાં અતિથિ તરીકે ઉત્તર ગુજરાત વિકલાંગ સંઘના મંત્રી શ્રી અશોકભાઈ, સમર્પણ સંસ્થાના પ્રમુખશ્રી દિનેશભાઈ પટેલ, સર્વોદય ટ્રસ્ટ ના પ્રમુખશ્રી હસુમતીબેન પટેલ તેમજ મહિલા ઉત્કર્ષ મંડળ ટ્રસ્ટ પાટણ ના સંચાલક શ્રી તેજશભાઈ દરજી અને અલ્કાબેન દરજી હાજર રહ્યા હતા અને આ તાલીમી કાર્યકમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.

Whatsapp Facebook Twitter