Activity

Teacher's Day Celebration At Rebirth Visnagar

Teacher's Day Celebration At Rebirth Visnagar

Dr APJ Abdul Kalam National Institute for Skill Development promoted by RERF India

આજે અમારા રિબર્થ એજ્યુકેશન અને રીશર્ચ ફાઉન્ડેશન સેન્ટર ખાતે ટીચર ડે નિમિતે ટીચર ડે ની ઉજવણી કરવામાં આવી. જેમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવન ચરિત્ર વિશે વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા અને એમના જીવનમાંથી પ્રેરણા લઇ શિક્ષણમાં પ્રગતિ કરે એ માટે ઊજવણી કરવામાં આવી.

Whatsapp Facebook Twitter