Activity

Exam of GULM Students of Field Technician Computing and Peripherals Course at Patan

Exam Of GULM Students Of Field Technician Computing And Peripherals Course At Patan

Dr APJ Abdul Kalam National Institute for Skill Development promoted by RERF India

રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, પાટણ સંસ્થા ખાતે ભારત સરકાર દ્વારા ચાલતા ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન GULM અંતર્ગત કૌશલ્ય વિકાસ તાલીમ – Field Technician Computing And Peripherals કોર્સના 25 તાલીમાર્થીઓની પરીક્ષા લેવામાં આવેલ.
આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને ઉદ્યોગ સંબંધિત કૌશલ્ય તાલીમ લેવા સક્ષમ બનાવવાનો છે જે તેમને વધુ સારી આજીવિકા મેળવવામાં મદદ કરશે.

Whatsapp Facebook Twitter