Assistant Beauty Therapist Free Course

image

Offer Details

ફ્રી તાલીમ, મફત તાલીમ, ની:શુલ્ક તાલીમ, બ્યુટી પાર્લર કોર્ષ ( ફક્ત મહિલાઓ માટે )

રોજગારી મેળવવાનો અનેરો અવસર

ગુજરાત સરકારના સ્કીલ ડેવલોપમેન્ટ મિશન, ગાંધીનગર દ્વારા કૌશલ્ય વર્ધન તાલીમ કેન્દ્રને ૧૨૦ વિધાર્થીનીઓ માટે સરકાર માન્ય સર્ટીફીકેટ કોર્ષ આસિસ્ટન્ટ બ્યુટી થેરાપીસ્ટ ની ની:શુલ્ક તાલીમ આપવા માટેનો લક્ષાંક આપવામાં આવેલ છે. તે માટે કેન્દ્ર દ્વારા વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ માટેની કાર્યવાહી શરુ કરેલ છે. બ્યુટી પાર્લરનો કોર્ષ કરી રોજગારી- સ્વરોજગારી મેળવવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ સત્વરે પ્રવેશ મેળવી લેવામાં જણાવવામાં આવે છે. આ કોર્ષ તદન ની:શુલ્ક છે. ધો. ૯ પાસ, ઉમર ૧૬ વર્ષથી વધુ કોઈ પણ જ્ઞાતિની મહિલાઓ આ કોર્ષમાં જોડાઈ શકે છે. વધુ વિગતો માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવો.

સ્થળ : કૌશલ્ય વર્ધન કેન્દ્ર, પ્રથમ માળ, શક્તિ હાઈટસ, રેલ્વે ફાટકની બાજુમાં, ટીંટોદળ રોડ, કુકરવાડા, તા. વિજાપુર

સંપર્ક : પ્રિન્સીપાલશ્રી, રમીલાબેન પટેલ, મો. નં. 99133 82830

To:- 01-11-2022
From:- 30-11-2022
Whatsapp Facebook Twitter

Get Best Offer

Fill the form to grab best offer you