News

New Center Opening in kadi under GULM Project

New Center Opening in kadi under GULM Project

રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, કડી સેન્ટરમાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન – Day NULM અંતર્ગત કૌશલ્ય વિકાસ તાલીમ – Hand Embroidery and Tailor (Basic Sewing Operator) કોર્સના 50 તાલીમાર્થીઓને નગરપાલિકા દ્વારા નિ:શુલ્ક તાલીમ આપવા માટે પસંદગી કરવામાં આવી છે. તાલીમનો સમયગાળો 3 માસ રહેશે. તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને રોજગારી સહાય પુરી પાડવામાં આવશે.

?????? ????????? ???? ?????? ?????????, ?????? ??? ??? ????????? ???? ?? ??? ??? ?????????.

Whatsapp Facebook Twitter