Activity

New Center Opening in kadi under GULM Project

New Center Opening In Kadi Under GULM Project

Dr APJ Abdul Kalam National Institute for Skill Development promoted by RERF India

રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, કડી સેન્ટરમાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન – Day NULM અંતર્ગત કૌશલ્ય વિકાસ તાલીમ – Hand Embroidery and Tailor (Basic Sewing Operator) કોર્સના 50 તાલીમાર્થીઓને નગરપાલિકા દ્વારા નિ:શુલ્ક તાલીમ આપવા માટે પસંદગી કરવામાં આવી છે. તાલીમનો સમયગાળો 3 માસ રહેશે. તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને રોજગારી સહાય પુરી પાડવામાં આવશે.

રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, વિસનગર વતી કડી સેન્ટરહેડ શ્રી ને ખુબ ખુબ શુભેચ્છાઓ.